• काश्मीर -नौशेराच्या लाम भागात आयईडी स्फोट, एक मेजर शहीद
मुख्‍य पानMoreवृत्तMoreગુજરાતી ન્યૂઝ
Redstrib
ગુજરાતી ન્યૂઝ
Blackline
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં શનિવારે બપોરે LOC પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સેનાના એક મેજર શહીદ થઇ ગયા છે. આ બ્લાસ્ટ કેવી રીતે થયો, તે વિશે હજુ કોઇ જાણકારી મળી નથી.
Published 16-Feb-2019 17:34 IST | Updated 18:10 IST
મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના પ્રવાસ પર છે. ત્યાં PMએ લોક ઉપયોગી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે સાથે જ ધુલામાં જનસભાને સંબોધન કર્યું હતું.
Published 16-Feb-2019 14:35 IST
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વધુ એક ઝાટકો આપ્યો છે. ભારત સરકારે મોટો ફેંસલો લેતા પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર મોટી કાર્યવાહી કરી છે. ભારતે કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દીધો છે. જેથીMore
Published 16-Feb-2019 22:44 IST
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદેસ લીધી હતી. આ કાળાં કૃત્યનો આકા મસૂદ અઝહર હતો. વર્ષ 1968માં પાકિસ્તાનના બાહાવલપુરમાં તેનો જન્મ થયો. અગિયાર ભાઈ-બહેનોમાં મસૂદ 10મા નંબરનો હતો. મસૂદ કંરાચીના જામિયા ઇલૂમ અલ ઈસ્માઈલમાંMore
Published 16-Feb-2019 18:34 IST
ન્યૂઝ ડેસ્કઃ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં આખા દેશમાં શોક સાથે ખુબ જ ગુસ્સો છે. દેશનો દરેક નાગરિક આ ઘટનાથી ગુસ્સામાં છે, બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા લોકો પણ શહીદોના પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ હુમલા અંગેMore
Published 16-Feb-2019 17:01 IST | Updated 17:21 IST
નવી દિલ્હીઃ શ્રીનગરના પુલવામામાં આતંકીઓએ દેશના વીર જવાનો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો. જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ શહીદોના પાર્થિવદેહને શનિવારે પોતાના વતન લઈ જવામાં આવ્યાં, જ્યાં અંતિમવિધિ કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર દેશ દુઃખની લાગણીઓMore
Published 16-Feb-2019 16:52 IST
ન્યૂઝ ડેસ્કઃ પુલવામામાં સીઆરપીએફ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ત્રણ દિવસ પછી, ભારત અને પાકિસ્તાન કુલભૂષણ જાધવના મામલે આમને-સામને આવી જશે. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ (ICJ) ભૂતપૂર્વ ભારતીય નૌસેના અધિકારીને ફટકારેલ ફાંસીની સજાને લઈને સોમવારથી સુનાવણીMore
Published 16-Feb-2019 23:42 IST
અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનપણમાં ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈને ગુજરાતનો એક 12 વર્ષનો બાળક નરેન્દ્ર મોદી બનવાનું સપનું જોવે છે.
Published 16-Feb-2019 22:31 IST
જગદલપુરઃ વિધાનસભા-2018ની ચૂંટણીમાં મોટી જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત છત્તીસગઢની યાત્રા કરી રહ્યાં છે. લોકસભા 2019ની ચૂંટણી પહેલા એકવાર ફરી રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે ગયાં હતાં. જ્યાં રાહુલે કૃષક સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રMore
Published 16-Feb-2019 19:30 IST
ગાંધીનગરઃ એકબાજુ સમગ્ર ભારત દેશ શહીદોની શ્રદ્ધાંજલિ માટે આગળ આવ્યો છે, પણ શહીદોના પરિવારનું શુ થશે? તે માટે અનેક લોકોએએ પહેલ કરી છે. ગુજરાતના જય સોમનાથ ઇન્ફાસ્ટકચરના માલિક બાબુભાઇએ મદદની પહેલ કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શનથી જયMore
Published 16-Feb-2019 19:13 IST | Updated 22:21 IST
પોખરણઃ રાજસ્થાનના પોખરણમાં ‘પોખરણ વાયુશક્તિ-2019’નો પ્રારંભ થયો છે. જેમાં એરફોર્સના તમામ ઉપકરણો અને હથિયારોનું પ્રદર્શન યોજાયું હતું.
Published 16-Feb-2019 18:46 IST
અમદાવાદ: પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગુજરાતના બજારોએ બંધ પડી રોષ વ્યક્ત કર્યો હતો. સાથેજ પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર પણ કર્યા હતા.
Published 16-Feb-2019 12:47 IST
ડાંગઃ રાજ્યના કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં શાર્પ શૂર્ટર્સ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, શનિવારે રાજ્યની ATSની ટીમે ડાંગના સાપુતારામાં સ્વાગત સર્કલ નજીક શંકાના આધારે બે શખ્સની ધરપકડ કરી છે. જોકેMore
Published 16-Feb-2019 23:35 IST | Updated 23:56 IST
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ગુરૂવારે CRPFના જવાનો પર એક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં હુમલો કરનારએ સ્કૉર્પિયો SUVને સેનાની બસ સાથે અથડાવતા 40 જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી પાકિસ્તાનના આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.
Published 16-Feb-2019 23:30 IST
Close

video playબાલાસિનોર સ્ટેટ બેન્કનાં કર્મચારીઓની ગ્રાહકો સાથે...
video playલવ મેરેજ કે મેરેજ પછી લવ..તમે શું માનો છો?
લવ મેરેજ કે મેરેજ પછી લવ..તમે શું માનો છો?
video playમાધવપુરમાં ગીરનાં સિંહો આવ્યા નવા આવાસની શોધમાં
માધવપુરમાં ગીરનાં સિંહો આવ્યા નવા આવાસની શોધમાં